Account Details :
Shree Jgannathji Rathyatra H J Gondaliya
State Bank Of India
Branch : Vadva Phachariya Wadi
A/C No. : 66005566276
IFSC No. : SBIN0060010
Shree Jgannathji Rathyatra H J Gondaliya
State Bank Of India
Branch : Vadva Phachariya Wadi
A/C No. : 66005566276
IFSC No. : SBIN0060010
પરમ પૂજનીય ભક્તજનો,
ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ના પાવન અવસર પર આપ સહુને હાર્દિક શુભકામનાઓ. આ પવિત્ર પ્રસંગ પર, આપના દાનને હૃદયપૂર્વક આવકારવામાં આવે છે. ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદથી, આપ આપની ક્ષમતા અને ઇચ્છા મુજબ દાન કરી શકો છો.
તમે આપેલું દાન મંદિરના કલ્યાણ અને સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, જે અનેક જીવની સેવા માટે સમર્પિત છે. આપનો આ યોગદાન આ ધરા પર પ્રેમ, કરુણા અને સહાયતા નું સ્વરૂપ બની રહેશે.
ભગવાન શ્રી જગન્નાથ આપ સહુ પર હંમેશા પોતાની કૃપા અને આશીર્વાદ વહેંચતા રહે, એવી પ્રાર્થના સાથે...
જય જગન્નાથ!
Respected Devotees,
On the auspicious occasion of Lord Shri Jagannath's Rath Yatra, we extend our heartfelt wishes to all of you. On this holy occasion, your donations are warmly welcomed. With the blessings of Lord Shri Jagannath, you can donate as per your capacity and wish.
The donations you make will be used for the welfare and service activities of the temple, dedicated to serving many lives. Your contribution will symbolize love, compassion, and assistance on this earth.
We pray that Lord Shri Jagannath always showers His grace and blessings upon you all...
Jai Jagannath!